ગુજરાત

સુરતના સાયણમા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની એક કંપનીમાં લિફ્ટ તૂટતા બે કામદારોના મોત

સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલા સાયણ ગામમાં લિફ્ટ તૂટવાની ઘટના બની છે. સાયણમાં અખંડદીપ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક કંપનીમાં પાંચમા માળેથી સામાન ઉતારતા સમયે લિફ્ટ તૂટી પડી હતી. જે દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

Related Posts