તારીખ ૨૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ સાવરકુંડલા તાલુકાના ધજડી પરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ભીખુભાઈ આજગિયા તરફથી સાવરકુંડલાની નાગનાથ સોસાયટીની આંગણવાડીના બાળકોને કલરફુલ સેન્ડલ ટાઈપ ચપ્પલ આપવામાં આવ્યા બાળકો ખૂબ જ ખુશ થયા હતા તેમજ આંગણવાડીના સંચાલિકા કાજલબેનની કામગીરી પણ ખૂબ સરસ જોવા મળી.
સાવરકુંડલા શહેરમાં નાગનાથ સોસાયટી ખાતે આવેલ આંગણવાડીમાં ધજડીપરા શાળાના આચાર્ય ભીખુભાઈ આજગિયા તરફથી આંગણવાડીના બાળકોને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યું


















Recent Comments