બેઠક દરમિયાન યુવા વિકાસ કૉ-ઓપરેટિવ ક્ષેત્રમાં યુવાનોની ભૂમિકા કૉ-ઓપરેટિવ મૂવમેન્ટ4
મલ્ટીલેટરાલિઝમ4 વૈશ્વિક રાજનૈતિક તકો તેમજ યુવાનો માટેની આવનારી આંતરરાષ્ટ્રીય ક્ષિતીઝ સહિતના
અનેક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. હાઈ કમિશનર શ્રી સંતોષ ઝાએ તેમના વિરાટ અનુભવ
અને ઊંડા જ્ઞાનના આધારે આપેલા માર્ગદર્શનથી ચર્ચા અત્યંત અર્થપૂર્ણ અને માર્ગદર્શક બની.
આ મુલાકાત દરમિયાન ભારતની ફર્સ્ટ સેક્રેટરી (પોલિટિકલ) શ્રીમતી નવ્યા સિંગલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
યુવા, જીવંત અને અત્યંત ક્ષમાશીલ અધિકારી તરીકે તેમનું યોગદાન બેઠકને વિશેષ ગાઢતા અને દ્રષ્ટિ આપતું
રહ્યું.
શ્રી હર્ષ સાંઘાણીએ જણાવ્યું કે ભારત-શ્રીલંકા સંબંધો તથા વૈશ્વિક સહકારમાં યુવાનોની ભૂમિકાને મજબૂત
બનાવવા માટે આવી ચર્ચાઓ અત્યંત કિંમતી છે. તેઓએ આગલા સમયમાં પણ આવી સફળ અને માર્ગદર્શક
મુલાકાતોની અપેક્ષા વ્યક્ત કરી.
હર્ષ મુકેશભાઈ સાંઘાણી પ્રમુખ – ઈન્ટરનેશનલ કૉ-ઓપરેટિવ એલાયન્સ યુથ કમિટી (ગ્લોબલ) તથાICA બોર્ડના યુથ પ્રતિનિધિ દ્વારા કોલંબોમાં ભારતના હાઈ કમિશનર સંતોષ ઝા સાથેમહત્વપૂર્ણ બેઠક યોજાઈ




















Recent Comments