અમરેલી

સાવરકુંડલાના પિયાવા ગામે આંખોની તપાસ તથા નિદાન સારવાર કેમ્પ યોજાયો

સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આંખની તપાસ તથા સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જાગૃતભાઈ ચૌહાણ ઓપ્ટોમેટ્રિસ્ટ હાર્દિકભાઈ પટેલ, મેડિકલ ઓફિસર ડોક્ટર જયદીપ કિકાણી, પ્રકાશભાઈ હેલૈયા તથા આશા બહેનો દ્વારા પોતાની સેવા આપવામાં આવી હતી. કેમ્પમાં આવેલા બધાજ લોકોની આંખની તપાસ કરાવી અને મોતિયાના દર્દીને આગળ સારવાર અર્થે મોકલ્યા હતા.

Related Posts