અમરેલી

લાઠી-બાબરા તાલુકાના તમામ મતદારો માટે મતદારયાદી ખાસ સઘન સુઘારણા કાર્યક્રમ-SIR  ખાસ કેમ્પ

ભારતના ચૂંટણી પંચનવી દિલ્હી દ્વારા હાલ મતદારયાદી ખાસ સઘન સુઘારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મામલતદાર કચેરી લાઠી-બાબરા અને એમ.સી. હાઈસ્કુલ દામનગર ખાતે   તા.૨૯-૧૧-૨૦૨૫ બપોરે ૧૨-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ ક. સુઘી તા.૩૦-૧૧-૨૦૨૫  સવારે ૧૦-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ સુઘી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ખાસ કેમ્પમાં મામલતદાર કચેરી બાબરા ખાતે બાબરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના મતદારો ગણતરી ફોર્મના ડોક્યુમેન્ટ આપી શકશે. મામલતદાર કચેરી લાઠી ખાતે લાઠી શહેરલાઠી ગ્રામ્યના શેખપીપરીયાકેરીયાનાના રાજકોટવીરપુરકરકોલીયારામપરમેથળીભુરખીયાતાજપરહદીથરામાળવીયાપીપરીયામતિરાળાદૂધાળાબાઈઅડતાળાહરસુરપુરજરખીયાહિરાણાચાવંડદેરડીજાનબાઈપીપળવાભીંગરાડપ્રતાપગઢઆસોદરઈંગોરાળાઆંબરડીનારાયણગઢનારણગઢમેમદાકાંચરડીઅકાળાલુવારીયાદુધાળાલાઠીટોડાકેરાળાકૃષ્ણગઢના મતદારો ભાગ લઈ શકશે.

એમ.સી. હાઈસ્કુલ દામનગર ખાતે દામનગર શહેર તથા છભાડીયાધ્રુફણિયાઠાંસામુળીયાપાટસુવાગઢહાવતડપાડરશીંગાશાખપુરહજીરાધારભટ્ટવદરધામેલધામેલપરાભાલવાવરાભડાના મતદારો ભાગ લઈ શકશે.  આ કેમ્પનો લાભ લેવા બાબરા-લાઠી અને દામનગરના મતદારહોને  મતદાર નોંધણી અધિકારીશ્રી ૯૬- લાઠી વિભાધાનસભા અને પ્રાંત અધિકારીશ્રી લાઠીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts