ભાવનગર

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી દ્વારા કન્યાઓને કેન્સર સામેનું રસીકરણ

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી દ્વારા કન્યાઓને કેન્સર સામેનું રસીકરણ કરવામાં આવ્યું.
ગ્લોબલ કર્મા એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ (USA) ના ડો. સંધ્યા અને ડો. રાજન શાહના આર્થિક સહયોગથી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી દ્વારા માતૃશ્રી જી. જે. કાસોદરીયા કન્યા વિદ્યાલય- ટીંબીમાં ૧૦૦ કન્યાઓને ગર્ભાશય મુખ કેન્સર બીમારી સામે (એચપીવી વેક્સિન) રસીકરણ કરવામાં આવ્યું.

Related Posts