અમરેલી

ખેલ મહાકુંભ – 2025 અંતર્ગત જિલ્લા સ્તરની કુસ્તી તથા ટેક્વેન્ડો સ્પર્ધાઓમાં ગ્રામ દક્ષિણા મૂર્તિ લોક શાળા, મણારના રમતવીર વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને ગૌરવ વધાર્યું 

સ્પર્ધાઓમાં પ્રાપ્ત સ્થળ મુજબના મેડલની વિગતો મુજબ કુસ્તી સ્પર્ધા – મેડલ વિજેતાઓ
બહેનો વિભાગ
ભંડારી વિશ્વા બહેન – દ્વિતીય નંબર (સિલ્વર મેડલ)
ચુડાસમા સોનલ – દ્વિતીય નંબર (સિલ્વર મેડલ)
ગોહીલ પૂર્વા – ત્રીજો નંબર (બ્રોન્ઝ મેડલ)
શિયાળ માયા – ત્રીજો નંબર (બ્રોન્ઝ મેડલ)
ભાઈઓ વિભાગ
બારૈયા અજીત ભાઈ – પ્રથમ ક્રમ (ગોલ્ડ મેડલ)
જાંબુચા હરપાલ – દ્વિતીય નંબર (સિલ્વર મેડલ)
સોલંકી અનિલ – ત્રીજો નંબર (બ્રોન્ઝ મેડલ)
સોલંકી નૈતિક – ત્રીજો નંબર (બ્રોન્ઝ મેડલ)
કરીર તુષાર – ત્રીજો નંબર (બ્રોન્ઝ મેડલ)

ટેક્વેન્ડો સ્પર્ધા – મેડલ વિજેતાઓ
બહેનો વિભાગ
બારૈયા મીરા બહેન – દ્વિતીય નંબર (સિલ્વર મેડલ)
મકવાણા વનિતા – દ્વિતીય નંબર (સિલ્વર મેડલ)
ભંડારી વિશ્વા – ત્રીજો નંબર (બ્રોન્ઝ મેડલ)
સોલંકી માનસી – ત્રીજો નંબર (બ્રોન્ઝ મેડલ)
ભાઈઓ વિભાગ
હાડગરડા મિલન – દ્વિતીય નંબર (સિલ્વર મેડલ)
મકવાણા મિલન – ત્રીજો નંબર (બ્રોન્ઝ મેડલ)
બાંભણીયા રુદ્રેશ – ત્રીજો નંબર (બ્રોન્ઝ મેડલ)
મકવાણા ઉર્વીક – ત્રીજો નંબર (બ્રોન્ઝ મેડલ)
મકવાણા અર્જુન – ત્રીજો નંબર (બ્રોન્ઝ મેડલ)

જિલ્લા કક્ષાએ પ્રથમ (ગોલ્ડ) અને દ્વિતીય (સિલ્વર) સ્થાન મેળવનાર રમતવીર ભાઈઓ–બહેનો
હવે રાજ્ય સ્તરે ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

આ ઉત્તમ સિદ્ધિ બદલ આચાર્યશ્રી તથા ટ્રસ્ટ મંડળ દ્વારા તમામ વિજેતા રમતવીરોને તથા
તેમના કોચ મિત્રોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે અને ભાવિ સ્પર્ધાઓમાં સિધ્ધિ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

Related Posts