ગારીયાધાર ડેપો ની ગારીયાધાર મણિનગર બસ બંધ કરાતા શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ જો ગારીયાધાર મણિનગર બસ આઠ દિવસમાં શરૂ કરવામાં નહીં આવે તો ઢોલ નગારા સાથે ગારીયાધાર ડેપોમાં 24 કલાકના આમરણાત ઉપવાસ કરશે અવર નવર રજૂઆત કરવા છતાં ગારીયાધાર ડેપોના અંધેર વહીવટના કારણે શાખપુર નાનીવાવડી પાંચ તલાવડા નાના કણકોટ પાડરશીંગા ગ્રામ્ય સહિતના દામનગર વિસ્તાર પેસેન્જરોમાં ભારે તકલીફ પડી રહી છે કેટલીક વખત રજૂઆતો કરવી અવારનવાર ઉચ્ચ અધિકારીઓ કંડકટર નથી ડ્રાઇવરો નથી જેવા બહાના હેઠળ આ રૂટ કેન્સલ કરવામાં આવે છે જેથી વહેલી તો કે ગારીયાધાર મણિનગર શરૂ કરવામાં નહીં આવે તો ગારીયાધાર ડેપો ખાતે ઢોલ નગારા સાથે આમરણાંત ઉપવાસ કરાશે
ગારીયાધાર મણિનગર બસ બંધ થતા. સરપંચની ચેતવણી આઠ દિવસમાં શરૂ કરવામાં નહીં આવે તો ઢોલ નગારા સાથે ગારીયાધાર ડેપો માં 24 કલાકના આમરણાત ઉપવાસ



















Recent Comments