દામનગર શહેર માં સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે જેન શાશન પ્રભાવક પંડિત રત્ન પૂજ્ય જેનચાર્યો બોટાદ સંપ્રદાય ના પ પૂજ્ય બા બ્ર જયેશચંદ્રજી મુનિ મહારાજ બા બ્ર ઉત્સાહી પૂજ્ય સુપાશ્રયચંદ્રજી નવ દીક્ષિત બા બ્ર પૂજ્ય દેવાચર્યચંદ્રજી મુનિ મહારાજ અને સતી રત્નો પધારતા સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા વસંતભાઈ ડોબરીયા ભરતભાઇ ભટ્ટ વિનુભાઈ જયપાલ રાજેશભાઈ કનાડીયા રાજુભાઈ પંડયા સહિત ઓ દ્વારા પૂજ્ય સંતવૃંદ નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો પુસ્તકાલય ની વિશેષતા વિભાગો નિહાળી પૂજ્ય સંતો ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી પુસ્તકાલય ને જ્ઞાન મંદિર ગણાવ્યું હતું પૂજ્ય સંતો સાથે દશા શ્રી સ્થાનકવાસી જેનસંધ સુરેશભાઈ અજમેરા વીરેન્દ્ર પારેખ નાથાલાલ અજમેરા જયેશ અદાણી કેતનભાઈ ગાંધી દીલીપભાઈ અજમેરા જગદીશભાઈ ધોળકિયા મહેન્દ્રભાઈ ગાંધી જતીનભાઈ ગાંધી સહિત અનેક જેન અગ્રણી ઓ એ પુસ્તકાલય માં પધારી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી પૂજ્ય જયેશચંદ્રજી મુનિ મહારાજે પુસ્તકાલય ને જ્ઞાન મંદિર ગણાવતા જણાવ્યું હતું કે પુસ્તકો એટલે તુરંત ઇચ્છિત વરદાન આપતી વ્યવસ્થા જેનું સેવન સાનિધ્ય પામવાથી માનસ તૃપ્ત કરી શકાય છે પૂજ્ય સંતો એ ૧૫૦ વર્ષ જૂની સાહિત્ય સંસ્થા ૩૫૬ દિવસ ખુલતી કોઈ લવાજમ કે શુલ્ક વગર વાંચન સામગ્રી વ્યવસ્થા ગોઠવન જેવી અનેક વિશેષતા ઓ જાણી અચરજ વ્યક્ત કર્યું હતું
દામનગર મણીભાઈ પુસ્તકાલય માં જેન શાશન પ્રભાવક બોટાદ સંપ્રદાય ના જયેશચંદ્રજી સહિત ના સંતવૃંદ પધાર્યા


















Recent Comments