અમરેલી

સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ ખાતે જૂના મિત્રો સાથે જૂના સંસ્મરણો વાગોળતાં પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા 

સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ ખાતે સુરત સ્થિત અગ્રણી ઉદ્યોગપતિ અને સ્નેહી શ્રી પરશોત્તમભાઈ રાદડિયાજીના આંગણે મિત્ર મંડળ સંગ “રાત્રીવાળું” સાથે જૂના સંસ્મરણો અને ગોઠડીની એ યાદગાર વાતો વાગોળતાં પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા.. આ તકે ઉપસ્થિત મિત્રો સાથે જૂની યાદો તાજી કરી, તેમજ સાથે ભણેલા, રમેલા અને સુખ-દુઃખમાં સાથ આપેલ જૂના દોસ્તોને પણ યાદ કરવામાં આવેલ. આમ વ્યક્તિ ભલે ગમે તે પદ કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે દોસ્તીનો દસ્તાવેજ એ જૂના સંસ્મરણો હમેશાં લીલાછમ રહે છે. અને યોગ્ય સમયે એને વાગોળવાનો અવસર પણ પ્રાપ્ત થાય છે.

જહાઁ ચાર યાર મિલ જાયે વહીં બાતેં હે જાનદાર..!!

Related Posts