અમરેલી

સાવરકુંડલાના યુવાન સિંધવ અર્પણ આણંદભાઈની રાજ્ય કક્ષાના યુવા મહોત્સવમાં ઝળહળતી સિદ્ધિ

તા. ૨૮ અને ૨૯-૧૨-૨૦૨૫,ના રોજ રાજ્ય કક્ષાના યુવા મહોત્સવનું  આયોજન નાલંદા વિધાલય – વિરપર, (તા. ટંકારા, જિ. મોરબી)  ખાતે થયું હતું. જેમાં ભજન સ્પર્ધામાં સાવરકુંડલાના યુવાન સિંધવ અર્પણ આણંદભાઈએ ‌‌દ્વિતીય નંબર પાપ્ત કરેલ છે. તે બદલ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે. આગામી સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભકામના.

Related Posts