દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારતા અનેક મહાનુભવો નું વિશિષ્ટ સત્કાર સામૈયા શ્રી હિપાવડલી હનુમાનજી મંદિર ના મહંત પૂજ્ય જસુબાપુ ની પાવન નિશ્રા માં દામનગર સાહિત્ય સંસ્થાન શ્રી મણીભાઈ સાર્વજનિક ની મુલાકાતે પધારેલ પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી. હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેલીયા પરમાર્થ ટ્રસ્ટ ના ભરતભાઇ માંગુકિયા જીતુભાઇ બેલડીયા વતન પ્રેમી દાતા રત્ન મુકેશભાઈ અજમેરા સહિત ના મહાનુભવો ની ઉપસ્થિતિ માં ગ્રથયાત્રા દ્વારા દીકરી ઓએ સત્કાર કર્યો સમગ્ર શહેર ભર માંથી અનેક સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થાન વેપારી ઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી ની માર્મિક ટકોર અનેક વિ લયો થી બચવું હોય તો વાંચનાલય જરૂરી છે પ્રજા વત્સલ્ય રાજવી શ્રી મંત સરકાર સિયાજીરાય ગાયકવાડ ની દીર્ઘ દ્રષ્ટિ કન્યા કેળવણી સર્જનાત્મક દુરંદેશી ને યાદ કરી હતી સંસ્થા ના ટ્રસ્ટી શ્રી ઓ દ્વારા પુસ્તકાલય ની વિશેષતા ૧૫૦ વર્ષ જૂની સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ પુસ્તકાલય ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ ઓથી પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી સુખદેવ ધામેલીયા ભરતભાઇ માંગુકિયા એ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી સ્પર્ધાત્મક પુસ્તકાલય આજ ની યુવા પેથી માટે પ્રેરણાત્મક બનશે નો હદય સ્પર્શી સંદેશ આપ્યો હતો
સૈકા જૂની સાહિત્ય સંસ્થા માં ચોક્કસ વાયબ્રેશન હજારો મહાપુરુષો ના વિચારો ના સંગ્રહ વચ્ચે બેચવું એ આત્મ ગૌરવ ની અનુભૂતિ સમાંતર છે પૂજ્ય જસુબાપુ હિપાવડલી મહંત સમગ્ર શહેરીજનો માં ઉત્સાહ અનેક આગેવાનો ટ્રસ્ટી ઓ સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા ઓના અગ્રણી ઓની વચ્ચે મહાનુભવો નું સુતર ની આંટી થી સ્વાગત કરાયું પ્રબુદ્ધ વક્તા ઓને સ્થિરપ્રજ્ઞ બની સાંભળતા સાહિત્ય પ્રેમી ઓ માં ખુશી પ્રગટી હતી


















Recent Comments