વીજપડી ખાતે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી પસાર થતો સ્ટેટ હાઇવેમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી વાત કરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. મસમોટા વૃક્ષો પણ પાડી દેવામાં આવ્યા હતા ગેરકાયદેસર દબાણો હટાવવા પીજીવીસીએલ દ્વારા પણ સ્ટાફ ઉપસ્થિત રહી પાવર સપ્લાય બંધ કરવામાં આવેલ.એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ડિમોલીશન કામગીરી હાથ ધરાઈ


















Recent Comments