અમરેલી

બગસરા તાલુકામાં પુતળિયા મહાદેવના મંદિર પાસે બગસરા હેડ વર્કસ નું લોકાર્પણ

બગસરા તાલુકામાં પુતળિયા મહાદેવના મંદિર પાસે બગસરા હેડ વર્કસ નું અંદાજિત રકમ *૧૧,૭૫,૦૦,૦૦૦ (અગિયાર કરોડ પંચોતેર લાખ)* ના (વોટર વર્કસ) *પાણીના સંપનુ* લોકાર્પણ કરવામાં આવ્યું.

આ તકે આપડા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા સાહેબ, બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઇ ભાખર, બગસરા માર્કેટિંગ યાર્ડ ચેરમેનશ્રી કાંતિભાઈ વેકરીયા, વાઇસ ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ હીરપરા, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા ભાજપના હોદેદારશ્રીઓ સાથે બગસરા તાલુકાના ગ્રામજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત અન્ય આગવેનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related Posts