સાવરકુંડલા શહેર વોર્ડ નં.૩ ઝીણા બાપાની દેરી પાસે રેલ્વે ક્રોસિંગ નગરપાલિકા દ્વારા જે કચરો નાખવામાં આવે છે ત્યાં અચાનક આગ લાગી. ખેડૂતે જાણ કરતા કમલેશભાઈ રાનેરા પિયુષભાઈ મશરૂ સ્થળ ઉપર દોડી આવ્યા. નગરપાલિકાની ફાયર બ્રિગેડનો જાણ કરતા જયરાજભાઇ ખુમાણ, રવિરભાઈ જેબલીયા, પ્રદીપભાઈ ખુમાણ, મયુરભાઈ મારુ તરત જ આવીને આગ કાબુમાં લઈ મોટી જાનહાની ટળી. આજુબાજુના ખેડૂત ખેતર કોઈ નુકસાન થયેલ નથી
સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર ૩ ઝીણા બાપાની દેરી પાસે અચાનક આગ લાગતાં નગરપાલિકા ફાયર બ્રિગેડ સાવરકુંડલા સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લીધી


















Recent Comments