આજ રોજ બગસરા તાલુકાના *કાગદડી ગામ* મુકામે અંદાજિત રકમ *૨૫,૦૦,૦૦૦ (પચીસ લાખ)* નુ *ગ્રામપંચાયતનું* ખાત મુર્હૂત કરવામાં આવ્યું.
આ તકે આપડા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા સાહેબ, બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઇ ભાખર, બગસરા તાલુકાના કિસાન મોરચાના મહામંત્રી ગોબરભાઈ વેકરીયા, કાગદડી ગામના સરપંચશ્રી વિનોદભાઈ કાનાણી તેમજ પૂર્વ સરપંચશ્રી કનુભાઈ કોલડીયા, ધારી વિધાનસભાના સોશીયલ મીડિયા ઈનચાર્જ હરેશભાઈ ખેતાણી, સ્થાનિક આગેવાનોશ્રી અશોકભાઈ પરમાર, ફુલાભાઈ પાઘડાળ, પ્રફુલભાઈ દેવાણી સહિત ગ્રામજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત અન્ય આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


















Recent Comments