અમરેલી

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ શ્રી બ્રાંચ શાળા નંબર ૨ કન્યાશાળા ખાતે પિતા બેટી સન્માન કાર્યક્રમ યોજાયો 

અંતર્ગત આજરોજ

 શ્રી બ્રાન્ચ શાળા નંબર ૨ કન્યાશાળામાં માતા-પિતા નું સન્માન દીકરીઓ દ્વારા તેમનું પૂજન કરવામાં આવ્યું હતું, અને માતા પિતાના આશીર્વાદ લીધા હતા,અને પિતા પોતાની બેટી એટલે કે પોતાની દીકરીને શું ભણવું છે? કેમ આગળ વધવું છે? તે અંતર્ગત તેઓનું આજે એક વાલી સંમેલન શાળા નંબર ૨ માં યોજવામાં આવેલ, અને અને ધોરણ 6થી 8 ની દીકરીઓએ પોતાના માતા-પિતાનો પૂજન અર્ચન કરેલ ,તેમના આશીર્વાદ મેળવેલ, અને માતા પિતાએ એમને વચન આપેલ, કે દીકરીઓ તમારે જેટલો અભ્યાસ કરવો હોય તે અમે તમને પૂરેપૂરો સપોર્ટ આપશુ,અને તમારે ચિત્રમાં રસ હોય તમારે અભિનય માં રસ રુચિ હોય, ડ્રોઈંગમાં રસ હોય, ઈવન કોઈ પણ અન્ય એક્ટિવિટીઝ માં રસ હોય, એ પણ અમે તમને પૂરેપૂરો સપોર્ટ આપશું ,તેમજ એજ્યુકેશનમાં પણ તમારી જ્યાં સુધી ભણવું હોય, ત્યાં સુધી પૂરેપૂરો સપોર્ટ  આપશુ .એવું દરેક માતા-પિતાઓએ પોતાની દીકરીઓને ગૌરવાન્વિત કરેલ હતા

Related Posts