સુરત શહેર માં વરાછા ભાત ની વાડી મીની બજાર ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત સંસ્કાર વિધિ માં અનેક સદભાગ્ય શાળી પરિજનો એ લાભ મેળવ્યો.સુરત શહેર ના ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત પૂજ્ય ગુરુદેવ રચિત વૈદિક પરંપરા થી શાસ્ત્રોક્ત વિધિ દિવ્ય ધ્વનિ વચ્ચે યોજાયેલ સોળ સંસ્કારો પૈકી સગર્ભા ધાત્રી માતા ઓનાં ગર્ભધાન સંસ્કાર તેજસ્વી વિધાર્થી ઓનાં વિદ્યારંભ નવજાત શિશુ ઓનાં નામકરણ અને જન્મ દિવસ ઉત્સવ અનનપ્રાશન સંસ્કાર મુંડન સંસ્કાર ગુરૂ-દીક્ષા ઉપનયન(ઉપવેશન) કર્ણવેધ સંસ્કાર વિધિ સાથે ગાયત્રી પરિજનો ને દિવ્ય સાહિત્ય ની અનુપમ ભેટ અર્પણ કરાય હતી ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ, પ્રજ્ઞા હોલ ભાતવાડી મીની બઝાર વરાછારોડ સુરત.ખાતે એક માસ દરમ્યાન અનેક ગાયત્રી પરિજનો એ પૂજ્ય ગુરુદેવ રચિત વિવિધ સંસ્કાર વિધિ નો લાભ મેળવી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી બાળકો ના કલરવ થી ગાયત્રી પરિસર ગુંજી ઉઠ્યું હતું સંસ્કાર વિધિ માં ઉત્સાહ ભેર ભાગ લેનાર દરેક પરિજનો ને પૂજ્ય ગુરુદેવ રચિત દિવ્ય સદ સાહિત્ય ની અનુપમ ભેટ અર્પણ કરાય હતી
સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત સંસ્કાર વિધિ માં અનેક સદભાગ્યશાળી પરિજનો એ લાભ મેળવ્યો


















Recent Comments