બોટાદ ના ગઢડા સ્વામીના ગામ ના વતની સ્વ.જાદવજીબાપા (મોજડીવાળા) ને પદ્મશ્રી દુલાભાયા કાગ એવોડઁ થી સન્માનિત કરવા માં આવશે આ વષઁ કાગ એવોડઁ નું પ્રવેશ વષઁ ૨૫ શરુ થઇ રહ્યુ છે ૨૦૦૨ મા ભકતકવિ પદ્મશ્રી દુલાભાયા કાગ ની પુણ્યતિથિ ફાગણ સુદ ચોથ કાગચોથ ના દિવસે શરુ થયેલા આ એવોડઁ દ્વારા ૨૪ વષઁ થી લોક સાહિત્ય તથા ચારણી સાહિત્ય ના અમૂલ્ય વારસા ને જાળવી રાખવા અને પૃોત્સાહન આપવા નુ કાયઁ ચાલી રહ્યુ છે પુ.મોરારી બાપુ પેૃરીત આ એવોડઁ તેમની પાવન ઉપસ્થિતિમાં મા કાગધામ મજાદર ખાતે તા.૨૧.૨.૨૦૨૬ ના રોજ સ્વ.જાદવજીબાપા(મોજડીવાળા) ને મરણોતર પદ્મશ્રી દુલાભાયા કાગ એવોડઁ અપઁણ કરવા માં આવશે “શિવ પાર્વતીજી ની મોજડી” નામે ધાર્મિક ક્ષેત્રે નિર્દોષ મનોરંજન રૂપ આવિષ્કાર આપી જનાર સ્વર્ગીય જાદવભાઈ “શિવ પાર્વતીજી” ની મોજડી થી ખૂબ પ્રચલિત બની ઘર ઘર સુધી માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે ઉત્તમ આચરણ ની શીખ આપી જનાર જાદવ બાપા નું મરણોત્તર સર્વોચ્ચ સન્માન થશે
ગઢડા ગામ ના વતની સ્વ.જાદવજીબાપા (મોજડીવાળા) ને પદ્મશ્રી દુલાભાયા કાગ એવોડઁ થી સન્માનિત કરવા માં આવશે…


















Recent Comments