ભાવનગર

ઉમરાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮ ને બદલે તા.૨૧ જાન્યુઆરીએ યોજાશે

ઉમરાળા તાલુકા કક્ષાનો જાન્યુઆરી-૨૦૨૬ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા.૨૧/૦૧/૨૦૨૬ ને
બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદા૨ કચેરી, ઉમરાળા ખાતે યોજાશે, જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાના
પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. આ કાર્યક્ર્મમાં અરજદારે જાતે રૂબરૂ હજાર રહી એક જ વિષયને લગતી રજૂઆત
કરવાની રહેશે. જે પ્રશ્નો અંગે કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહીં તેમ ઉમરાળા મામલતદારશ્રીની
યાદીમાં જણાવાયું છે.

Related Posts