અમરેલી આજરોજ દેવભૂમિ દેવળીયા ગામ પંચાયત કચેરી ખાતે વર્ષ ૨૦૨૬/૨૭ નું બજેટ બેઠક સરપંચ શ્રી ભાવનાબેન નાથાલાલ સુખડીયા ના અધ્યક્ષ સ્થાને અને સભ્ય સચિવ શ્રી સોનલબેન વ્યાસ તલાટી કમ મંત્રી ની ઉપસ્થિતિમા મળેલી મિટિંગમાં રૂ.૧.૯૨.૮૨૦૦૦/એક કરોડ બાણું લાખ બયાશી હજાર ના વિકાસ લક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું જેમાં વર્ષ ૨૦૨૫/૨૬ ના ૧.૮૪.૩૫૦૦૦/ સામે ૨૦૨૬/૨૭ ના વર્ષમાં આયોજન માટે રૂ.૧.૪૮ કરોડના/ વિવિધ પ્રકારની વિકાસ કાર્યો માટે સ્વભંડોળમાંથી વિકાસ કાર્યો માટે ૮ લાખ સફાઈ માટે ૩.૯૫/લાખ સ્ટ્રીટ લાઈટ માટે રૂ ૨.૨૫/લાખ પાણીના વિતરણ વ્યવસ્થા માટે ૫ લાખ. શિક્ષણ માટે ૧.૭૫/ લાખ લીફટ ઇરીગેશન સિસ્ટમ માટે ૩/ લાખ આમ પ્રવાસન સ્થળ તરીકે પ્રસિદ્ધ થવા જઈ રહેલા દેવભૂમિ દેવળીયા ગામના વિકાસ માટે બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું
જાગૃત મહિલા સરપંચ ભાવનાબેન સુખડીયા ની અધ્યક્ષતા માં દેવળીયા ગ્રામ પંચાયત નું રૂ.૧.૯૨.૮૨૦૦૦/ વિકાસ લક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર


















Recent Comments