દામનગર શહેર માં ૭૭ માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ની અધ્યક્ષતા માં તેમના વરદહસ્તે ત્રિરંગા ને સલામી અપાશે સવારે ૯-૦૦ કલાકે ધ્વજ વંદન બાદ રંગારંગ સાંસ્કૃતિક કૃતિ ઓ દ્વારા દેશ પ્રેમ ની ઝાંખી કરાવશે સ્કૂલો ના છાત્રા ઓ દામનગર નગરપાલિકા કચેરી દ્વારા આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમ ને લઈ તડામાર તૈયારી ઓને આખરી ઓપ આપતા શહેર ના વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરાયું છે સમસ્ત દામનગર નગરપાલિકા કચેરી સ્ટાફ સદસ્યો હોદેદારો અને અનેક શહેરીજનો સહિત સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા ઓની ઉપસ્થિતિ વચ્ચે ૭૭ માં પ્રજાસતાક પર્વ ની પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં ઉજવણી થશે
દામનગર ૭૭ માં પ્રજાસતાક પર્વ ની પાલિકા પમુખ નારોલા ના વરદહસ્તે સલામી અપાશે


















Recent Comments