દામનગર શહેર માં સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને પુસ્તકાલય ની સુવિધા સાથે શોભા માં અભિવૃદ્ધિ કરતા પુસ્તક સ્ટેન્ડ ની ભેટ પટેલ ટાયર એજન્સી ના મોભી રજનીભાઈ ધોળકિયા પરિવાર તરફ થી ભેટ અર્પણ કરાય છે સાંપ્રત સમય માં આધુનિકતા પણ દરેક ને ગમે સુવિધા સાથે અતિ આકર્ષક પુસ્તક સ્ટેન્ડ ભેટ કરતા ધોળકિયા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરતા સમસ્ત શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ એવમ વાંચક વર્ગ દ્વારા ખૂબ ખુશી વ્યક્ત ઉદારતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો
દામનગર શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને રજનીભાઈ ધોળકિયા દ્વારા આકર્ષક પુસ્તક સ્ટેન્ડ ની ભેટ અર્પણ કરાય


















Recent Comments