અમરેલી

દામનગર પાઠક પરિવાર ની પુત્રી રત્ન ઝરણાંબેન મૌલિક ત્રિવેદી એ અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ ના પ્રસાદ ઘર ની મુલાકાતે પધાર્યા

દામનગર શહેર માં શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર ની મુલાકાતે પધારતા દામનગર માર્કંડભાઈ પાઠક ના પુત્રી રત્ન ઝરણાંબેન મૌલિકકુમાર ત્રિવેદી ગાંધીનગર એ દામનગર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર ના પ્રસાદ ઘર ની મુલાકાત લીધી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી માદરે વતન માં સાત્વિક નિઃશુલ્ક પ્રસાદ સેવા ને જરૂરી દ્રવ્યદાન અર્પણ કરી સમગ્ર અનસૂયા પરિવાર ની સેવા સમર્પણ સમય બદ્ધતા સ્વચ્છતા સાથે સાત્વિક ભોજન પ્રસાદ પ્રવૃત્તિ ના પ્રત્યક્ષદર્શી બની જરૂરી દ્રવ્યદાન આપી જ્યારે પણ જરૂર જણાય વિના વિલંબે જાણ કરવા ખાત્રી આપી હતી વ્યક્તિ ગમે એટલો વિકસે વિસ્તરે પણ તે વતન ને ક્યારેય વિસરી શકે નહીં દામનગર ના માર્કંડભાઈ પાઠક ની પુત્રીરત્ન ઝરણાંબેન મૌલિકકુમાર ત્રિવેદી એ નિઃશુલ્ક અન્ન સેવા પ્રવૃત્તિ ને પોત્સાહન રૂપ મદદ કરી વતન પ્રત્યે ની ઉદત ભાવના પ્રગટ કરતા સમસ્ત અનસૂયા પરિવારે ઝરણાંબેન પ્રત્યે આભાર દર્શન પ્રગટ કર્યું હતું 

Related Posts