લાઠીના રાજવી કવિ કલાપી ની 152 ની જન્મ જયંતી નિમિત્તે આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ લાઠી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈ.સી. મેમ્બર દીપકભાઈ વઘાસિયા ની અધ્યક્ષતામાં અને અમરેલીના સાહિત્ય પ્રેમી ચંદ્રેશભાઇ ઝિંઝુવાડીયા,ની ઉપસ્થિતિમાં કવિ કલાપીની ભાવના કાર્યક્રમનું આયોજન
તારીખ 26. 1. 26 ના રાત્રી ના 8:30 કલાકે શ્રી રામકૃષ્ણ ઓડિટેરિયલ હોલમાં કરવામાં આવેલ છે કવિ કલાપીના કાવ્યરસ વિશે કવિ ગોપાલ ધકાણ વ્યાખ્યાન આપશે આ પ્રસંગે સાહિત્ય પ્રેમી કવિઓ લેખક તેમજ લાઠીના નગરજનો ખાસ ઉપસ્થિત રહશે
કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજુભાઈ રિજિયા હરેશભાઈ પઢિયાર ભરતભાઈ પાડા હરેશભાઈ સેજુ ધીરુભાઈ ગાંગડીયા, આશિષભાઈ જોશી પરેશભાઈ કનાળા, જયેશભાઈ જોશી બાલાભાઈ ભટ્ટ જયેશભાઈ ઠાકર, મનુ બાપુ ગોસાઈ, સંસ્થાના કાર્યકર્તા ઓ જહેમત ઉઠાવી રહ્યા છે તેમ સંસ્થાના પ્રમુખ ઈતેશ મહેતા ની યાદી માં જણાવેલ છે.


















Recent Comments