અમરેલી

દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે સુરત ની સામાજિક સંસ્થાન ગ્રીન આર્મી અને જયભગવન યુવક સેવા ટ્રસ્ટ ના સ્વંયમ સેવી યુવાનો પધાર્યા

દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાતે સુરત ની સામાજિક સંસ્થાન પર્યાવરણ ક્ષેત્ર નમૂના રૂપ પ્રકૃતિ રક્ષા નું કાર્ય કરતી ગ્રીન આર્મી અને જયભગવન યુવક સેવા ચેરીટેબલ  ટ્રસ્ટ ના સ્વંયમ સેવી યુવાનો પધાર્યા સુરત ની ખૂબ સુરતી માં વધારો કરતી અનેક વિધ સેવા ઓ પર્યાવરણ જીવદયા આરોગ્ય શિક્ષણ રક્તદાન અંધત્વ નિવારણ જન જાગૃતિ  જેવી પરમાર્થ પ્રવૃત્તિ કરતી સંસ્થાન ઓના સ્વંયમ સેવી યુવાનો એ દામનગર ખાતે સાહિત્ય જગત ની શાન સમી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાત લીધી હતી પુસ્તકાલય મુલાકાત દરમ્યાન સંસ્થા ની સેવા વિશેષતા નિહાળી પ્રત્યક્ષ દર્શી બની ખૂબ ખુશી વ્યક્ત કરી સંસ્થા ના પ્રમુખ મંત્રી સહિત ટ્રસ્ટી કર્મચારી ઓ પ્રત્યે આભાર દર્શન વ્યક્ત કરી સંસ્થા ના મંત્રી નટુભાઈ ભાતિયા ને ગાય નું શિલ્પ અર્પી વિશિષ્ટ સન્માન કરતા  બાહોપીયા વિશાલ જયંતિ ભાઈ બાહોપીયા દેવરાજ બાલાભાઈ બાહોપીયા યજ્ઞેશ કાન્તિભાઈ મકવાણા મનોજ મનસુખભાઈ સહિત ના યુવાનો સુરત સ્થિત જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ માં અનેક વિધ સામાજિક સેવા પ્રદાન માં મહત્વ ની સેવા આપી રહ્યા છે 

Related Posts