ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા ના માર્ગદર્શન હેઠળ અને સંગઠન સર્જન અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે વિધાનસભા વિસ્તારવાર તાલુકા તથા શહેર કોંગ્રેસ પ્રમુખશ્રીઓની નિમણૂક કરવામાં આવી હતી જેમાં અમરેલી જિલ્લાના વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ પક્ષ પ્રત્યે સમર્પિત અને સક્રિય કાર્યકરોને જવાબદારી સાથે નિમણુંક સોંપવામાં આવી છે જેમાં ૯૪ – ધારી / ચલાલા / બગસરા / ખાંભા વિધાનસભા વિસ્તારના (૧)રવિભાઈ રાજેન્દ્રભાઈ વહાણી – ધારી શહેર પ્રમુખ (૨) દિલીપભાઈ મનસુખભાઈ સાવલિયા – ધારી તાલુકા પ્રમુખ(૩) અનિલભાઈ નરસિંહભાઈ શેખ – બગસરા શહેર પ્રમુખ(૪)અશોકભાઈ રમેશભાઈ ગોંડળીયા – બગસરા તાલુકા પ્રમુખ(૫) રમેશકુમાર ભીખુભાઈ કલસરીયા – ખાંભા તાલુકા પ્રમુખ તથા ૯૫ – અમરેલી / વડીયા / કુકાવાવ વિધાનસભા મતવિસ્તાર નાં (૧) સંદીપભાઈ બાવચંદભાઈ ધાનાણી – અમરેલી શહેર પ્રમુખ (૨) વિપુલભાઈ વલ્લભભાઈ પોકીયા – અમરેલી તાલુકા પ્રમુખ (૩) સત્યમભાઈ ચંદુભાઈ મકાણી – કુકાવાવ તાલુકા પ્રમુખ ૯૬ – બાબરા / લાઠી / દામનગર વિધાનસભા મતવિસ્તાર નાં (૧)ચિંતરંજન ભાઈ ઉમંગરાય છાટંબર – બાબરા શહેર પ્રમુખ (૨) ધીરુભાઈ કેશાભાઈ વહાણી – બાબરા તાલુકા પ્રમુખ (૩)સુરેશભાઈ લાલજીભાઈ ગોયાણી – લાઠી શહેર પ્રમુખ (૪) કાળુભાઈ નારણભાઈ શેખડા – લાઠી તાલુકા પ્રમુખ ૯૭ – સાવરકુંડલા / લીલીયા વિધાનસભા મતવિસ્તાર નાં (૧) હર્ષદભાઈ ભાયલાલભાઈ સચુક (હસુભાઈ સુચક) – સાવરકુંડલા શહેર પ્રમુખ(૨)નરેશભાઈ વિશ્રામભાઈ દેવાણી – સાવરકુંડલા તાલુકા પ્રમુખ (૩) નીતિનભાઈ રમેશભાઈ ત્રીવેદી – લીલીયા તાલુકા પ્રમુખ ૯૮ – રાજુલા / જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારના (1) રવિભાઈ મનુભાઈ ધાખડા – રાજુલા શહેર પ્રમુખ(2)ગાંગાભાઈ જીણાભાઈ હડીયા – રાજુલા તાલુકા પ્રમુખ(3) હરેશકુમાર નાથાભાઈ બાંભણિયા – જાફરાબાદ શહેર પ્રમુખ(4) અનિલભાઈ સનાભાઈ સાંખટ – જાફરાબાદ તાલુકા પ્રમુખ
આ તમામ નિમણૂકો દ્વારા આવનારી રાજકીય પ્રવૃત્તિઓ તથા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સંગઠનને તળિયે સુધી મજબૂત બનાવવાનો હેતુ સાથે . નવનિયુક્તતાલુકા અને શહેર નાં પ્રમુખશ્રીઓ પક્ષની નીતિ, કાર્યક્રમો અને જનહિતના મુદ્દાઓને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડશે તેવો વિશ્વાસ સાથે સમસ્ત અમરેલી જિલ્લા નાં તમામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ માં ખુશી અને ઉમંગ નું વાતાવરણ સર્જયારેલ છે અંત માં પ્રતાપ દુધાત
પ્રમુખશ્રી, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ(પૂર્વ ધારાસભ્ય, ૯૭ – સાવરકુંડલા–લીલીયા) દ્વારા આ નવ યુક્ત તાલુકા અને શહેર પ્રમુખશ્રીઓ ને અભિનંદન સાથે શુભકામના પાઠવવામાં આવેલ છે


















Recent Comments