ગુજરાત

સુરત ના પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા ના નિવાસે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પધરામણી થતા ઉષ્મા ભર્યો સત્કાર

સુરત ના પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા ના નિવાસે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પધરામણી થતા ઉષ્મા ભર્યો સત્કાર                           

સુરત પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા ના નિવાસ સ્થાને ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી સહિત ના મહાનુભવો ની પધરામણી થતા સમગ્ર  તબીબ ડો પ્રફુલભાઈ શિરોયા પરિવારે ઉષ્મા ભર્યો સત્કાર કર્યો હતો કેળવણી પ્રેમી ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી તેમજ સત્ય ની શોધ ના ચીફ એડિટર નિલેશભાઈ પાઠક કલ્પસર ના મુક સેવક વિનુભાઈ માંડવિયા રચનામક અગ્રણી પૂર્વ ડાયમંડ એસો સુરત ના દેવચંદભાઈ નાવડીયા જાણીતા કોલમિષ્ટ જર્નલિસ્ટ નટવરલાલ ભાતિયા સહિત ના મહેમાનો નું સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ડો પ્રફુલભાઈ શિરોયા ગાયનેક તબીબ પુત્રવધુ  સહિત સમગ્ર શિરોયા પરિવારે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી સહિત ના મહાનુભવો એ પૂર્વ મેયર શ્રી મતિ અસ્મિતાબેન શિરોયા સાથે સુરત શહેર ના વિકાસ માં આપેલ દુરંદેશી પ્રદાન પ્રત્યે પૂજ્ય સ્વામીજી એ પ્રસન્નતા વ્યક્ત કરી ઉત્તમ નેતૃત્વ માટે આશિષ પાઠવ્યા હતા સમગ્ર શિરોયા પરિવાર ની સેવા વૃત્તિ સામાજિક ઉત્તરદાયિત્વ થી પ્રસન્નતા વ્યક્ત કરી હતી 

Related Posts