ગુજરાત

આત્મામાલિક ધ્યાનપીઠ ની “ધ્યાન” શિબિર માં પોલેન્ડ વાસી ઓ પધાર્યા

મુંબઈ સમગ્ર હિન્દૂ ધર્મ સંસ્કૃતિ માં પ્રાચીન પૂજ્ય ઋષી મુનિ ઓ દ્વારા અનુભવ સિદ્ધ આચરણ ની ઉત્તમ ભેટ આપી તેમાં પછી યોગ હોય કે ધ્યાન હોય કે આર્યુવેદ દરેક નિચોડ સમસ્ત જગત ના કલ્યાણ માટે જ હોય તાજેતર માં દેશ ના પાટનગર મુંબઈ કોપર ગાંવ ખાતે યોજાયેલ આત્મામાલિક ધ્યાનપીઠ આયોજિત ધ્યાન શિબિર માં પોલેન્ડના અસંખ્ય સાધકો ધ્યાન શિબિર માં ભાગ લેવા પોલેન્ડ થી ભારત પધાર્યા આત્મામાલિક ધ્યાનપીઠ ની ધ્યાન શિબિર માં પધારેલ પોલેન્ડ વાસી ઓ સાથે શિબિર માં સુરત થી રચનાત્મક અગ્રણી વિચારો થી ઉન્નત પોઝીટીવતા ના પર્યાય દેવચંદભાઈ નાવડીયા પરિવારે પણ આત્મામાલિક ધ્યાનપીઠ માં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો પોલેન્ડ થી પધારેલ અનેક શિબિરાર્થી સાથે ધ્યાન યોગ વિશે પરામર્શ કર્યો  હતો હિન્દૂ ધર્મ સંસ્કૃતિ માં પ્રાચીન ઋષિ મુનિ ઓ દ્વારા નિર્ધારિત ઉત્તમ નીતિ વ્યવસ્થા ની ખૂબ પ્રભાવિત થઈ પ્રશંસા વ્યક્ત કરી હતી પ્રાચીન ઋષિ મુનિ ઓ દ્વારા નિર્ધારિત વ્યવસ્થા અંગે રાજી થતા જગત ના અનેક દેશો માંથી પધારેલ અનેક વિદેશી સાથે પોલેન્ડ થી વિશેષ પ્રમાણ માં વિદેશી ઓએ આત્મામાલિક ધ્યાનપીઠ ની “ધ્યાન” શિબિર ભાગ લીધો હતો 

Related Posts