દામનગર ના ભટવદર શ્રી ખોડિયાર મંદિર ના મહંત હરજી ભગત નું અનેરું આયોજન તેરસ મહોત્સવ ની ઉજવણી માં સમગ્ર પંથક ના જગ્યા ધારી મહંતો ની પાવન નિશ્રા માં ભજન ભોજન દર્શન પૂજન અર્ચન નો લ્હાવો મેળવતા હજારો શ્રધ્ધાળુ ભાવિકો દામનગર સહિત આસપાસ ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં ધર્મસ્થાનકો ના મહંતો પૂજારી સાધુ મહાત્મા ભાગવતાચાર્ય ની વિશાળ હાજરી વચ્ચે સમગ્ર પંથક ના સેવક સમુદાય શ્રધ્ધાળુ ભાવિકો ની ઉપસ્થિતિ પૂજ્ય સંતો ના સાનિધ્ય માં ભજન ભોજન અને દર્શન પૂજન અર્ચન કરી ધન્યતા વ્યક્ત કરતા સમગ્ર પંથક માંથી સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા ઓના અગ્રણી ગ્રામ્ય અગ્રણી સૌ કોઈ નાની મોટી સેવા કરતા જોવા મળ્યા હતા
ભટવદર શ્રી ખોડિયાર મંદિરે સમગ્ર પંથક ના જગ્યાધારી મહંત ની નિશ્રા માં ભજન ભોજન ની આહલેક જગાવતા હરજી ભગત. તેરસ મહોત્સવ ની ભવ્ય ઉજવણી












Recent Comments