અમરેલી

દામનગર કે કે નારોલા પ્રા શા ખાતે પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા નોટબુક વિતરણ

દામનગર કે કે નારોલા પ્રાથમિક શાળા નંબર ૩ ખાતે જરૂરિયાત મંદ વિદ્યાર્થી ઓને પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા નોટબુક વિતરણ કરાયું હતું કેળવણી પ્રેમી ઉદાર દિલ દાતા પરિજનો દ્વારા સુરત થી લઈ સૌરાષ્ટ્ર ના અંતરયાળ ગ્રામ્ય સુધી વિદ્યાદાન અભિયાન પરમાર્થ ટ્રસ્ટ ના ભરતભાઈ માગુંકિયા ના માર્ગદર્શન હેઠળ દ્વારા કે કે નારોલા પ્રાથમિક શાળા પરિવાર ને નોટબુક અર્પણ કરાય હતી

Related Posts