સરકારી આઈ.ટી.આઇ., સિહોરમાં વેલ્ડર, ફીટર, વાયરમેન, ટુ વ્હીલર, કોપા, H.S.I., રેફ્રીજરેશન, પ્લમ્બર
વગેરે ટ્રેડમાં પ્રવેશ મેળવવા માટે બીજો રાઉન્ડ તા.૧૮/૦૭/૨૦૨૬ થી તા. ૨૨/૦૭/૨૦૨૬ સુધી શરુ રહેશે. વધુ
માહિતી માટે આઈ.ટી.આઈ.-સિહોરનો રૂબરૂમાં સંપર્ક કરવા આચાર્યશ્રી આઈ.ટી.આઇ. સિહોરની અખબારી યાદીમાં
જણાવાયુ આવે છે.
સિહોર આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશસત્ર-૨૦૨૬ માટે એડમિશન પ્રક્રિયાનો પ્રારંભ
















Recent Comments