દામનગર ના ભટવદર ગામે સ્થાનિક પંચાયત કચેરી ના ગેર વહીવટ ના આક્ષેપ સાથે ડી.ડી ઓ સહિત વિકાસ કમિશનર સુધી લેખિત ફરિયાદ કામ થયા વગર નાણાં ચૂકવ્યા નું રેકર્ડ ઉભું કરતા ભટવદર ગ્રામ પંચાયત સામે તપાસ ની માંગ ઉઠી અનુ જાતિ સ્મશાન મા પાણી ના દાર ના નામે બે લાખ ની ગ્રાન્ટ મા શેડ અને દાર ના કામ ના બિલ ચૂકવાયા સ્થળ ઉપર શેડ અને દાર ક્યાં? કામ વગર બિલ ચૂકવી સરકારી નાણાં ની કાયમી ઉચાપત કરતા પદા અધિકારી સામે સરકાર પક્ષે ફોજદારી થવા અને ગ્રામ પંચાયત કચેરી ભટવદર ડેડ સ્ટોક રજીસ્ટર સિલ્કી સમાન મેળવો ની માંગ ઉઠી કામ વગર નાણાં ચૂકવી સરકારી લોક કલ્યાણ માટે ની ગ્રાન્ટ માંથી વિકાસ કામો ને બદલે સ્વ વિકાસ કરતા સ્થાનિક પદા અધિકારી સામે ગ્રામજનો માંથી બુલંડ માંગ ઉઠી ભટવદર ગ્રામ પંચાયત કચેરી દ્વારા અધિકાર બહાર સરકારી નાણાં નીતિ વિરૂધ્ધ કરેલ ખર્ચ માટે તાલુકા વિકાસ અધિકારી શુ પગલાં લેશે? સરકારી ગ્રામ પંચાયત ની સ્થાવર તેમજ જંગમ મિલ્કત ના જતન જાળવણી માટે સરકારી ઠરાવો પરિપત્રો આદેશો ને અવગણીને થયેલ ઉચાપત કરતા ઓ સામે ફોજદારી રાહે સરકાર પક્ષે પગલાં લેવા કામ વગર ચૂકવાયેલ બિલ અંગે સ્થળ વિઝીટ કરી પંચ રોજકામ કરવા આધાર પુરાવા સાથે સ્થાનિકો ની માંગ ઉઠી જિલ્લા કલેકટર સહિત સબંધ કરતા ઓને લેખિત ફરિયાદ કરાય આર ટી આઈ હેઠળ સ્થાનિક શિક્ષિત યુવક કરણ રાઠોડ દ્વારા માહિતી માંગતા આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું લાઠી તાલુકા પંચાયત તરફ થી ભટવદર ગ્રામ પંચાયત ને મળતી ગ્રાન્ટ માં અનેક વિકાસ કામો ની ગ્રાન્ટ ની ઉચાપત રેકર્ડ ઉપર થી ધ્યાને આવતા ફરિયાદ કરાય આ અંગે તાલુકા પંચાયત ટી ડી ઓ ડી ડી ઓ એ સ્થળ વિઝીટ કરી જવબદારો સામે પગલાં લેવા જોઈ એ સફાઈ મહેકમ પેવર બ્લોક રોડ રસ્તા ઓ સહિત સિલ્કી સમાન ડેડ સ્ટોક સહિત પંચાયત દફતર ચકાસણી કરી આવી ઉચાપતો સામે કડક પગલાં લેવા ફરિયાદ માં માંગ કરાય છે
“સાચું હોય તો શરમ જનક” ભટવદર ગ્રામ પંચાયત કચેરી એ કામો વગર બિલ ચૂકવી સરકારી નાણાં ની કાયમી ઉચાપત કર્યા ની રાવ


















Recent Comments