વડોદરા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના અનુયાયી રાકેશભાઈ વસાવા ની પુત્ર રત્ન એ દગંલ સર્જયું ચાઈનીઝ રમત યુસીમાસ નેશનલ કોમ્પીટીશન-૨૦૨૬, તારીખ ૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સિડકો એકઝીબીશન સેન્ટર સેકટર-૩૦, વાશી, નવી મુંબઈ ખાતે રાખવામાં આવેલ હતો, જેમાં યુસીમાસ સંસ્થાના વૈશ્વિક સ્થાપક અને અધિકૃત વડા પ્રોફેસર ડો. ડીનો વોંગ સર તેમજ યુસીમાસ ઈન્ડિયાના પ્રમુખ અને સીઈઓ ડો.સ્નેહલ કારિયા સરના નેતૃત્વમાં સ્પર્ધા યોજવામાં આવેલ હતી, જેમાં ભારતના અલગ-અલગ રાજયોમાંથી ૩૦૦ થી વધારે વિધાર્થીઓ ધ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત રાજયના વડોદરા શહેરના આજવા રોડ યુસીમાસ સેન્ટરના શિક્ષીકા શ્રીમતી સીમા નાગરની વિદ્યાર્થીની પ્રિથા રાકેશ વસાવાએ કેટેગરી ઈમાં ફિફથ રનરઅપના સ્થાને વિજય મેળવ્યો વડોદરા ની બાળા પ્રિથા વસાવા એ દગંલ સર્જી દીધું હમારી છોરી છોરો સે કમ ના હૈ આદિવાસી વિસ્તાર માં અનેક આશ્રમ શાળા નાઓના સ્થાપક ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના અનેક વિદ્યાર્થી ઓ આંતર રાષ્ટ્રીય સ્તરે પહોંચી સમગ્ર રાષ્ટ્ર ને ઉન્નત મસ્તક ગૌરવ અપાવ્યું છે
“હમારી છોરી છોરો સે કમ ના હૈ” ચાઈનીઝ રમત યુસીમાસ નેશનલ કોમ્પીટીશન-૨૦૨૬ માં મેદાન મારતી પ્રિથા વસાવા


















Recent Comments