સુરતમાં DJમાં ફાયરિંગ કરવાનો મામલો સામે આવ્યો
મ્ત્નઁના ઉમેશ તિવારીનું મોટું સામ્રાજ્ય સુરતમાં ડ્ઢત્નમાં ફાયરિંગ કરવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. તપાસમાં મ્ત્નઁના ઉમેશ તિવારીનું મોટું સામ્રાજ્ય હોવાનું બહાર આવ્યું છે. તિવારીનું સામ્રાજ્ય અંદાજે રૂ. ૧૦૦ કરોડનું હોવાની માહિતી બહાર આવી છે. આ પ્રકરણમાં ૈં્-ય્જી્ની તપાસ થાય તો કરચોરી બહાર આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ડિંડોલીથી શરૂ થયેલી સફર બાદ આજે કરોડોના રોકાણની ચર્ચા થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અનેક મિલકતોમાં પાર્ટનર હોવાનું સીત્રોનું કહેવું છે.છેલ્લા ૭ વર્ષમાં ઉમેશ તિવારીએ ૧૫થી વધુ મિલકત વસાવી હોવાનું કહેવાય છે. ડિંડોલીના બલીયાનગરમાં રહેતા ઉમેશ તિવારીએ ડેનીશ બેકરીથી કાર્કીર્દી શરૂ કરી હતી. બાદમાં તેણે પાછુ વળીને જાેયું ન હતું. ઉમેશ તિવારીએ મોટાપાયે ટેક્સ ચોરી કરીને મિલકત વસાવી હોવાની ચર્ચા ચાલી રહી છે.
Recent Comments