દામનગર ધીરજ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર- દામનગર ખાતે કરવામાં આવેલ હોઈ તો તાલુકાના તમામ નાગરિકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત તાલુકા કક્ષાના કેમ્પના આયોજન માં નીચે મુજબ ના નિષ્ણાંતો ઉપસ્થિત રહેવાના હોય તો દરેક નાગરિકોએ લાભ લેવા વિનંતી. કેમ્પ માં પધારનાર નિષ્ણાંત ડોકટરો (૧) સ્ત્રી રોગ નિષ્ણાંત (૨) બાળ રોગ નિષ્ણાંત
(૩) ઓર્થોપેડીક ડોક્ટર (૪) જનરલ સર્જન (૫) ચામડી રોગ નિષ્ણાંત (૬) માનસિક રોગ નિષ્ણાંત સેવા આપશે તારીખ ૨૫-૦૯- ૨૦૨૫, ગુરૂવાર સમય સવારે ૯:૦૦ કલાક થી સાંજ ૫:૦૦ કલાક તાલુકા કક્ષા કેમ્પનું સ્થળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દામનગર
આયોજક તાલુકા આરોગ્ય કચેરી લાઠી સામૂહિક આરોગ્ય કેન્દ્ર- દામનગર દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે


















Recent Comments