લાઠી તાલુકા મેજી એમ સી રાજ્યગુરુ ની અધ્યક્ષતા માં પી.એમ.પોષણ યોજના સંચાલકો દ્વારા વાનગી સ્પર્ધા યોજાય
લાઠી તાલુકા મેજી એમ સી રાજ્યગુરુ ની અધ્યક્ષતા માં પી.એમ.પોષણ યોજના સંચાલકો દ્વારા વાનગી સ્પર્ધા યોજાય લાઠી શહેર ની અમરેલી શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી રામકૃષ્ણ વિદ્યા સંકુલ શ્રી શિવમ વિદ્યા સંકુલ પરિસર માં પી.એમ.પોષણ યોજના અંતગર્ત મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના અન્વયે રસોઈ સ્પર્ધા નું આયોજન કરાયું પી.એમ.પોષણ યોજના અંતગર્ત મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના અન્વયે રસોઈ સ્પર્ધા નું આયોજન માં લાઠી મામલતદાર સાહેબ એમ સી રાજ્યગુરુ તથા સીડીપીઓ કાશ્મીરબેન ભટ્ટ નાયબ મામલતદાર રૂપાબેન રાઠોડ (mdm) સુપરવાઈઝર અજયભાઈ સરવૈયા (MDM) કોર્ડીનેટર બંટીભાઈ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments