ગુજરાત

ગુજરાત રેડક્રોસ સોસાયટી સ્ટેટ અને સુરત રેડકૉસ ના સયુંકત ઉપક્રમે નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન (બુલેટ ટ્રેન) ના સૌજન્ય થી ફ્રી સ્તન કેન્સર ગર્ભાશય ના કેન્સર ની તપાસ શિબિર યોજાય

સુરત ગુજરાત રેડક્રોસ સોસાયટી સ્ટેટ બ્રાન્ચ સુરત રેડકૉસ ના સયુંકત ઉપક્રમે ગુજરાત મા નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન (બુલેટ ટ્રેન) ના સીએસઆર સૌજન્ય થી ૨૫૦૦ જેટલા બહેનો માટે ફ્રી સ્તન કેન્સર, ગર્ભાશય ના કેન્સર માટે ટેસ્ટ વિના મૂલ્યે કરાયા સુરત માં કેમ્પના ઉદ્ઘાટક તરીકે રાજયોગીની બ્રહ્માકુમારીઝ પૂજ્ય તૃપ્તીદીદી સુરત ના પુર્વ મેયર શ્રીમતિ અશ્મીતાબેન શિરોયા કમાન્ડન્ટ ડો પ્રફુલભાઈ શિરોયા  દિનેશભાઈ જોગાણી લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલના ચાર્ટર પ્રેસિડેન્ટ લાયન રંજુ દુગ્ગડ પ્રમુખ ભુમિ જૈન  પુર્વ પ્રમુખ કોમલ દેસાઈ સિરવિ હિન્દી તેમજ અંગ્રેજી માધ્યમના કૃણાલ દવે  કોર્નિયા સુપર સ્પેશિયાલિસ્ટ ડો પિંકલ શિરોયા માથુકીયા ની ઉપસ્થિતિ માં યોજાયેલ કેમ્પ ૨૨ જાન્યુઆરી ગાયત્રી હોસ્પિટલ રંગ અવધૂત સોસાયટી માતાવાડી લંબે હનુમાન રોડ સુરત સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી  પ્રથમ દિવસે ૧૦૯ બહેનો એ લાભ લીધો તા.૨૩ જાન્યુઆરી બીજા દિવસે ઇનર વ્હીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પ્રમુખ મમતાબેન લીલીયાવાળા મંત્રી માયાબેન માવાણી  શિક્ષણ સમિતિના સદસ્ય અનુરાગ કોઠારી બી ઝોન યુનિટ ના ઓફિસર વિજય રાઠોડ સચીન યુનિટના ઓફિસર થોમસ પઠારે રંગ અવધુત સોસાયટી પ્રમુખ દાસભાઈ સમાજ અગ્રણી લક્ષ્મણ બેલડીયા ડો હરિકૃષ્ણ શિરોયા ની ઉપસ્થિતિ માં ૮૯ બહેનો એ સ્વેચ્છિક રીતે ટેસ્ટ કરાવ્યા સેવાયજ્ઞ માં ડો પૂર્વી શિરોયા ગાયનેક  કવિતાબેન અને ટીમ દ્વારા સફળ સેવા અપાઈ હતી પૂજ્ય તૃપ્તીદીદી એ જણાવ્યું હતું કે “ચેતતા નર સદા સુખી” જેમાં ઉપચાર કરતા નિવારણ શ્રેષ્ઠ છે તેમ જણાવીને રેડક્રોસ ની સેવા ને બિરદાવી હતી.ડો પૂર્વી માલવિયા એ સ્તન કેન્સરના લક્ષણો જણાવ્યા હતા અજયભાઈ પટેલ ગુજરાત રાજ્ય ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ની દીર્ધદ્રષ્ટ્રી એ  રેડક્રોસ સોસાયટી ગુજરાત દ્વારા રાજ્ય ભર મા બ્લડ બેંક આર્ટિફિશ્યલ લીમ્બ ડેન્ટલ ક્લિનિક ફિઝિયોથેરાપી પેથોલોજી લેબોરેટરી ડિજાસ્ટર મેનેજમેન્ટ  ફસ્ટ એડ તાલીમ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર જેવા વિવિધ ક્ષેત્રો મા આરોગ્ય ક્ષેત્રે યોગદાન આપનાર રેડક્રોસ સોસાયટી ગુજરાત ની સેવા પ્રવૃત્તિ ઓથી સર્વ ને અવગત કર્યા હતા રેડક્રોસ ના સર્વ એ માનવતાવાદી કાર્ય ને બિરદાવ્યું હતી ગર્ભાશય અને સ્તન કેન્સર ની દરેક લાભાર્થી ઓને અવગત કર્યા હતા 

Related Posts