અમરેલી

જી.સી.એસ હોસ્પિટલ અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત વેદ બ્લડ બેંક દ્વારા આયોજીત ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

અમરેલી જી.સી.એસ હોસ્પિટલ અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત વેદ બ્લડ બેંક દ્વારા આયોજીત ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો તા.૧૨/૦૨/૨૦૨૬ ગુરુવાર સવારે ૯- ૩૦ થી બપોર ના ૧- ૦૦ સુધી યોજાયેલ મેડિકલ કેમ્પ માં બહોળી સંખ્યા માં જરૂરિયાતમંદો એ લાભ મેળવ્યો હતો વેદ બ્લડ બેંક, લક્ષ્મી ડાયમંડની સામે ચક્કરગઢ રોડ અમરેલી. નિષ્ણાંત અને અનુભવી ડોક્ટરો દ્વારા મફત તાપસ કેન્સર (ઓન્કો) હૃદયના રોગો (કાર્ડીઓ) મણકાના રોગો (સ્પાઇન) યુરોલોજી (મૂત્રમાર્ગના રોગો)

લલિતભાઈ ઠુંમર  સાહસભાઈ ઉપાધ્યાય  તુષાર પરમાર જીસીએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ ના નિષ્ણાત સેવા એ યોજાયેલ મેડિકલ કેમ્પ નું માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વેદ બ્લડ બેંક અમરેલી ના મોભી લલીતભાઈ ઠુંમર અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી જી.સી.એસ હોસ્પિટલ ના સયુંકત સંકલન થી સફળ મેડિકલ કેમ્પ યોજાયો હતો 

Related Posts