દામનગર શહેર ના BAPS મંદિર પરિસર માં સંવત ૨૦૮૨ ના નવા વર્ષના સ્નેહમિલન સભા યોજાય ગઢડા સ્વામી ના BAPS મંદિર થી પધારેલ સંતોશ્રી પૂ. અધ્યાત્મ સ્વરૂપ સ્વામી ગઢડા (કોઠારી સંતશ્રી, ગઢડા)
દ્વારા હજારો ની જનમેદની વચ્ચે સામાજિક ઉત્તમ માનવ જીવન અંગે ટકોર કરતો સંદેશ સુસંસ્કાર સ્વાસ્થ્ય સયુંકત કુટુંબ ભાવના સંપત્તિ અને સતસંગ નું બેલેન્સ લેવી રીતે જાળવવું ? તેના અનેક દ્રષ્ટાંત સાથે શીખ અપાય અકડેઠઠ માનવ મેદની અઢારેય આલમ ની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે દામનગર શહેરીજનો અને અનેક ગ્રામ્ય વિસ્તારો માંથી પધારેલ સતસંગી ઓએ સ્થિરપ્રજ્ઞ બની પૂજ્ય સંતો ની કથા શ્રવણ કરી હતી BAPS મંદિર ગઢપુર થી પૂ ભગવત કિર્તન સ્વામી ગઢડા (સંત નિર્દેશકશ્રી, દામનગર ક્ષેત્ર) પૂ. નૈષ્ઠિક મૂર્તિ સ્વામી (અમેરિકા, Computer Engeneering) પૂ. સેવા ભૂષણ સ્વામી (સારંગપુર) સહિત ના વરિષ્ઠ સંતવૃંદ દ્વારા આદર્શ માનવ જીવન ને તાદ્રશ્ય કરાવતા ઉત્તમ વ્યક્તિ ઓના જીવન કવન ના ઉદારણ સાથે નવા વર્ષે આમૂલ પરિવર્તન માટે સદશાસ્ત્ર અને
સદપ્રવૃત્તિ ના આચરણ અંગે કોઈપણ એક પ્રતિજ્ઞા અનુચરવા પૂજ્ય સંતો ની શીખ વ્યસન મુક્તિ ફેશન મુક્તિ જ ટેંશન મુક્તિ આપી શકે ઋષિ ચિંતન ના સાનિધ્ય માં પૂજ્ય અધ્યાત્મ સ્વરૂપ સ્વામી વક્તવ્ય માંથી સુભચિતો રચતા હતા સ્થિરપ્રજ્ઞ બની કલાકો સુધી નૂતન વર્ષ એ હજારો શ્રોતાજનો એ કથા શ્રવણ કરી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી


















Recent Comments