દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે પ્રતિષ્ઠિત વેપારી અગ્રણી જીતુભાઇ ગોળવાળા પરિવાર આયોજિત થાળ પ્રસંગે સાધુ સંતો એવમ મહાનુભવો નો મેળાવડો યોજાયો બાઠડા સનાતન આશ્રમ ના જ્યોતિ મૈયા ગરિયા હનુમાનજી મંદિર રામ મનોહરદાસ ભાગવતાચાર્ય દીપકભાઈ ધુધરાળા પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર અખબારી જગત ના મનોજભાઈ રૂપારેલ અવધ ટાઈમ્સ ભરતભાઇ ચૌહાણ લીલીયા ટાઈમ્સ હાર્દિકભાઈ દવે નરેશભાઈ અધ્યાર્ય સહકારી અગ્રણી પી પી સોજીત્રા યુવા અગ્રણી મનીષભાઈ સંઘાણી રફીકભાઈ મોગલ સહિત અનેક નામી અનામી વેપારી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ધાર્મિક સંસ્થાઓના વડા ઓની વિશાળ ઉપસ્થિતિ માં જીતુભાઇ ગોળવાળા પરિવાર દ્વારા યોજાયેલ મહા પ્રસાદ માં સંગ્રહ જિલ્લા ભર માંથી અનેક અગ્રણી ઓ મહાનુભવો ની ઉપસ્થિતિ જોવા મળી હતી માનવ મંદિર ના પૂજ્ય ભક્તિરામ બાપુ એ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રસાશન ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ પ્રત્યેક્ષ નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતી ભોજનાલય અન્ન ભંડાર રસોઈ ઘર સહિત માં પધારી સુંદર વ્યવસ્થા શક્તિ અને સ્વચ્છતા થી ખૂબ પ્રભાવિત થતા પૂજ્ય ભક્તિરામબાપુ ને દરેક વ્યવસ્થા થી અવગત કરતા ટ્રસ્ટી અમરશીભાઇ પરમાર દેવરાજભાઈ સિંધવ ગોપાલભાઈ ચુડાસમા સહિત પ્રસાશન ટિમ દ્વારા મહાનુભવો નું વિશિષ્ટ સન્માન સત્કાર કરાયો હતો
યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે જીતુભાઈ ગોળવાળા ના થાળ પ્રસંગે સાધુ સંતો અને મહાનુભવો નો મેળાવડો યોજાયો

Recent Comments