ગાંધીનગરના કલોલ કોર્ટ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માતમાં ૧ મહિલાનું ઘટનાસ્થળે મોત થયુ છે. અન્ય ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હિટ એન્ડ રનની ઘટના લઈને લોકોમાં આક્રોશ જાેવા મળ્યો છે. રોષે ભરાયેલું ટોળું કલોલ આરોગ્ય કેન્દ્રએ ઉમટ્યું હતુ. જાે કે પોલીસે પણ આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના કલોલ કોર્ટ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની, ૧ મહિલાનું ઘટનાસ્થળે મોત થયુ, ૩ લોકો ઈજાગ્રસ્ત

Recent Comments