દામનગર ગાયત્રી મંદિર ખાતે વિરાટ હીન્દુ સંમેલન યોજાયું જેમાં BAPS સંસ્થાન ના ગઢપુર મંદિર ના પૂજ્ય કોઠારી સ્વામી શ્રી આધ્યાત્મિક સ્વરૂપદાસ સહિત ના સંતો એવમ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સંગઠન ઉદેશો સમાજ ઉતકર્ષ ના કામે ધર્મ સંસ્કૃતિ ઓના જતન જાળવણી અંગે સ્વામીનારાયણ મંદિર ના કોઠારી સ્વામી એ માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે વક્તવ્ય આપ્યું હતું ખૂબ મોટી સંખ્યા માં યુવાનો સ્થાનિક અગ્રણી ઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત BAPS મહિલા મંડળ ની બહેનો સહિત વિરાટ હિન્દૂ સંમેલન માં હાજરી આપી હતી
BAPS સંસ્થાન ના ગઢપુર મંદિર ના પૂજ્ય કોઠારી સ્વામી શ્રી આધ્યાત્મિક સ્વરૂપદાસજી ની નિશ્રા માં વિરાટ હીન્દુ સંમેલન યોજાયું

















Recent Comments