ગુજરાત

વડોદરાના માણેજા પાસે એક અકસ્માતમાં એક વુદ્ધનુ મોત

માણેજા ક્રોસિંગ પાસે અકસ્માતનો મામલો બન્યો, હેવી હાઇડ્રા ચાલકે ટુ વ્હીલર ચાલકને લીધો હતો અડફેટે વડોદરા માં માણેજા ક્રોસિંગ પાસે સિગ્નલ પર ઉભેલા ટુ વ્હીલર ચાલકને કચડી નાખ્યો હતો. અકસ્માતની ઘટના ૧૫ ઓકટોબરે બની હતી, ટુ વ્હીલર ચાલક ૭૨ વર્ષીય વુદ્ધા સતીષભાઈનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. સમગ્ર અકસ્માતની ઘટના ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં કેદ થઈ છે. ઝ્રઝ્ર્‌ફ મારફતે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ મકરપુરા પોલીસે આરોપીને જામીન પર છોડી મુક્યો છે. પોલીસની કામગીરીથી નારાજ પરિવારે કોર્ટ પાસે મદદ માંગી છે, પોલીસની રહેમનજર હેઠળ વાહનો લોકોના જીવ લઇ રહ્યા છે. રાજ્યમાં વધતા ટ્રાફીક સમસ્યા અને વધતા જતા દબાણો કારણે અકસ્માતોથી લોકોના જીવ જાેખમમાં હોય તેવી લાગી રહ્યું છે, શહેરી વિસ્તારોમાં વધતા ભારે વાહનો કારણે અકસ્માતો વધ્યા છે, યમદૂત બની ફરતા ભારદારી વાહનો લોકોના જીવ લઈ રહ્યા છે.

Related Posts