લાઠી શહેર માં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ ડો પ્રવીણભાઈ તોગડીયા ની અધ્યક્ષતા માં આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની મોનર્ક પરિસર માં બેઠક યોજાઇ આ બેઠક માં સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ડો. જી જે ગજેરા ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નિર્મળભાઈ ખુમાણ સહિત ના અગ્રણી ઓની ઉપસ્થિતિ વચ્ચે નવ નિયુક્ત યુવાનો નિમણૂક કરાયા ખૂબ મોટી સંખ્યા માં યુવાનો ની વિવિધ સંગઠન ના પદા અધિકારી પદે
પદ ઉન્નતિ કરાય હતી જેમાં લાઠી શહેર માં પ્રમુખ લખમણભાઈ વસાવડા બજરંગ દળ મગનભાઈ સરખેદીયા છાત્ર પરિષદ કમલેશભાઈ લીંબાણી મજૂર પરિષદ નિરુભાઈ ડેર કિસાન પરિષદ મુકેશભાઈ મેતલીયા ઑજસ્વીની ગીતાબેન વસાવડા હંસાબેન સરખેદી ભુરખિયા ત્રિકમભાઈ પરવાડિયા રામપર હિતેશભાઈ અકાળા મુકેશભાઈ નાકરાણી ચાવડ ઘનશ્યામભાઈ દેવળીયા વિપુલભાઈ પડસાળા મોનર્ક સ્કૂલ ના મનહરસિંહજી ગોહિલ વિનુભાઈ મકવાણા સહિત ની ઉપસ્થિતિ માં પદ ઉન્નતિ પામેલ યુવાનો ને ડો પ્રવીણભાઈ તોગડીયા સાહેબ દ્વારા યુવાનો ને ગામડે ગામડે હનુમાનજી ચાલીસા કેન્દ્ર ખોલવા આહવાન કરાયું પરિષદ ની તમામ આયામો દ્વારા આરોગ્ય શિક્ષણ સ્વાસ્થ્ય લક્ષી પ્રવૃત્તિ ઓથી અવગત કરાયા હતા ડો પ્રવીણભાઈ તોગડિયા ની સૌરાષ્ટ્ર મુલાકાત થી યુવાનો માં અદમ્ય ઉત્સાહ પ્રગટી ગયો હતો ઠેર ઠેર યુવાનો આંતર રાષ્ટ્રીય પરિષદ માં જોડાયા હતા કિસાન પરિષદ છાત્ર પરિષદ મજૂર પરિષદ બજરંગ દળ મહિલા ઓજસ્વની પરિષદ જેવા અનેક આયામો દ્વારા થતી અનેક વિધ સેવા પ્રવૃત્તિ ઓથી ડો તોગડીયા દ્વારા અવગત કરાયા હતા સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રવાસ બાદ ગ્રામ્ય થી લઈ મહાનગરો સુધી સંગઠનો માં પ્રાણ પૂરતા ડો તોગડીયા યુવાનો માં યુથ આઇકોન બની રહ્યા છે હિન્દૂ સમાજ જાગૃતિ માટે એજ જોમજુસ્સા સાથે લાઠી દામનગર અમરેલી સાવરકુંડલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં પ્રવાસ દરમ્યાન અનેક જગ્યા એ બેઠકો નો ધમધમાટ જોવા મળી રહ્યો છે


















Recent Comments