લાઠી સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય મજદૂર સંધ ના નેજા હેઠળ શ્રમિક અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ રાષ્ટ્રીય મજદૂર સંધ ના હોદ્દેદાર શ્રી પી એમ પોષણ યોજના હોદેદારો અને કર્મચારી ઓની ઉપસ્થિતિ માં યોજાયેલ બેઠક માં મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર અને પી એમ પોષણ યોજના એમ બે બે યોજના ઉપરાંત અલ્પહાર ની વ્યવસ્થા સંભાળતા માનદ સેવક તરીકે સેવા બજાવતા કર્મચારી ઓને લઘુતમ વેતન હેઠળ સમાવવા ઉપરાંત રસોયા મદદનીશ સહિત માનદ સેવા સંલગ્ન કામ કરતા કર્મચારી ઓ આકસ્મિક અકસ્માત નો ભોગ બને તેવા કિસ્સા ઓમા સરકાર શ્રી એ યોગ્ય વળતર મળે તેવા આયોજન કરવાની માંગ સરકાર શ્રી દ્વારા પૌષ્ટિક આહાર માં સીંગતેલ નો જથ્થો ફાળવવા સહિત વિવિધ પડતર માંગો નો સત્વરે ઉકેલ કરવા માંગ ઉઠી આ તકે ગુજરાત મધ્યાન ભોજન પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમા રાષ્ટ્રીય મજદૂર સંધ ના અમરેલી જિલ્લા પ્રભારી હસુભાઈ જોશી રાષ્ટ્રીય મજદૂર સંધ ના કાર્યકારી અધ્યક્ષ મુકેશભાઈ મેતલિયા મધ્યાન ભોજન પ્રમુખ વી કે મેવાડા ભીખાભાઈ દાફડા સહિત અનેકો મધ્યાન ભોજન સંચાલક અને મદદનીશ રસોયા ની ઉપસ્થિતિ માં બેઠક યોજાઇ હતી
લાઠી સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય મજદૂર સંધ ના નેજા હેઠળ શ્રમિક અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ

Recent Comments