“મહાપુરુષો જે માર્ગ નું આચરણ કર્યું એજ ધર્મ છે”
પૂજ્ય સંતો ના દિવ્ય સતસંગ થી સુભાષિતો રચયા હતા
દામનગર શહેર માં BAPS મંદિર પરિસર માં અકડેઠઠ જનમેદની વચ્ચે “ભગવાન જ કર્તા” વિષયે અમરેલી BAPS મંદિર ના કોઠારી વરિષ્ઠ સંત પૂજ્ય સ્વામી શ્રી સાધુ ચરિત્તદાસ સ્વામી ના મુખે દિવ્ય સતસંગ હજારો સતસંગી ઓએ સ્થિરપ્રજ્ઞ બની સાંભળ્યો ટાંચણી પડે તો પણ અવાજ આવે તેવી નીરવ શાંતિ વચ્ચે અનેક સંતવૃંદ શ્રી યોગવીરદાસજી સ્વામી શ્રી ભગવતકીર્તનદાસજી સ્વામી શ્રી અંન્તરાજદાસજી ની પાવન નિશ્રા માં યોજાયેલ શાકોત્સવ માં માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો
“ધર્મ ની શરૂઆત કાલે કરશો તો ચાલશે પણ અધર્મ નો ત્યાગ આજે જ કરો”
“મહાપુરુષો જે માર્ગ નું આચરણ કર્યું એજ ધર્મ છે” નો સંદેશ આપતા પૂજ્ય સંતો સત્વશીલ આહાર વિહાર સયુંકત કુટુંબ ભાવના ઉત્તમ બાળ ઘડતર ભારતીય સંસ્કૃતિ નો પરછમ જગતભર માં લહેરાય રહ્યો છે અનેક સંતો ના જીવન કવન ને વક્તવ્ય માં તાદ્રશ્ય કરાવતા પૂજ્ય સ્વામી શ્રી સાધુ ચરિતદાસજી એ જણાવ્યું હતું કે BAPS સંસ્થા માં અનેક ઉચ્ચતર અભ્યાસ કરી “યુવાવયે ત્યાગશ્રમ સ્વીકારનાર સંતો ના જીવન માં ક્યારેય આગ નથી લાગી” પૂજ્ય પમુખ સ્વામી પૂજ્ય મહંત સ્વામી ના સાનિધ્ય સંસ્થા માં આશ્રિત સંતો ની દુરંદેશી વ્યવસ્થા શક્તિ ઓનો પરિચય કરાવ્યો હતો જગતભર માં પ્રસિદ્ધ
આપણા ઋષિ અને કૃષિ ક્ષેત્ર ના ઋષિ ઓની દેન છે દામનગર સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારો માંથી ખૂબ મોટી સંખ્યા માં સતસંગી સમાજ ની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે માઈક્રો પ્લાનિંગ થી યોજાયો ભવ્ય અને દિવ્ય શાકોત્સવ ધર્મ સંસ્કૃતિ ટકાવી રાખવા માં મંદિરો નો મહ્ત્વતા માનવ ઉતકર્ષ ના પાયા માં મંદિરો ની મહત્તા વિશે હદય સ્પર્શી સંદેશ આપતા પૂજ્ય સાધુચરિતદાસજી સહિત ના વરિષ્ઠ સંતો ના સાનિધ્ય માં યોજાયેલ દિવ્ય શાકોત્સવ નો હજારો શ્રધ્ધાળુ ભાવિકો એ મેળવ્યો લાભ

















Recent Comments