ભાવનગર

સ્વસ્થ અને આનંદી વૃદ્ધત્વ હેતુ ની તાલીમ માં પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા નું મનનીય વક્તવ્ય

ભાવનગર સ્વસ્થ અને આનંદી વૃદ્ધત્વ હેતુથી શિશુવિહાર પ્રાંગણ માં ચાલી રહેલ તાલીમમાં પચાસે  વડીલોએ સર્જન શીલતાનો આનંદ લીધો હતો. વિદ્વાન પૂર્વ સાંસદ અને વાચક  રાજુભાઈ રાણાએ વડીલો ને હકાર અને સ્વીકાર સાથે જીવનને જોડવા ની વાત કરી મૂકી હતી અશ્વિનભાઈ શ્રોફ.ના વિશેષ સહકારથી યોજાયેલ કાર્યક્રમમાં વડીલોને એક્સરસાઇઝ માટેના સાધનો પણ આપવામાં આવ્યા. રોબોટભાઈ ફર્નાન્ડિસ ના સંકલનથી ચાલી રહેલ તાલીમ ગુજરાતના સિનિયર સિટીઝન માટે  અનુકરણીય બને તે માટેનું ડોક્યુમેન્ટેશન પણ હાથ ધરાયું છે.

Related Posts