દામનગર મોર્ડન ગ્રીન પ્રાથમિક શાળા નંબર -1 માં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો.દામનગર શહેરની મોર્ડન ગ્રીન પ્રાથમિક શાળા નંબર 1 શાળામાં દામનગર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલાની હાજરીમાં વૃક્ષા રોપણ કરી એક પેડ માં કે નામ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના આચાર્ય શૈલેષભાઈ વિસાણી તથા શાળાના શિક્ષક ભાઈ બહેનો તથા બાળકો પર્યાવરણની જાળવણી કરે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાયો.
દામનગર મોર્ડન ગ્રીન પ્રાથમિક શાળા નંબર -1 માં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો


















Recent Comments