ગુજરાત

રાજકોટમાં ૯ કિલો ગાંજા સાથે એક વ્યક્તિની ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી

૯ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ આવી છે. રાજ્યમાં ડ્રગ્સ અને નશાકારક પદાર્થોનો કારોબાર જાણે બે રોક ટોક ચાલી રહ્યો હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ નશાકારક પદાર્થો એવા ડ્રગ્સ-ગાંજાે સહિતની વસ્તુઓ વારંવાર ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટ માં પણ નશાકારક પદાર્થો એવા ડ્રગ્સ-ગાંજાે સહિતની વસ્તુઓ વારંવાર ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગઈકાલે રાજકોટ ર્જીંય્ ટીમે શખ્સને રાજકોટના ગવરીદળ નજીક ૯ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. મૂળ રાજસ્થાનો હાલ મોરબી રહેતો જગદીશ બિશ્નોઈ શખ્સ પાસેથી ૯ કીલોથી વધુ ગાંજાનો જથ્થો મળ્યો હતો. રાજકોટ માં ડિલવરી કરે તે પેહલા ર્જીંય્ ટીમે શખ્સને ઝડપ્યો હતો. તેમજ આ શખ્સ ગાંજાે ક્યાંથી લઈને આવ્યો હતો અને શહેરમાં તે કોને આપવાનો હતો તે દિશામાં ર્જીંય્ ટીમે તપાસ શરૂ કરી છે.

Related Posts